Sarkari Naukri 2021: ધોરણ-8, ધોરણ-10 અને ધોરણ-12 પાસ માટે ભારતીય સેનામાં નોકરીની તક

Sarkari Naukri 2021: ધોરણ-8, ધોરણ-10 અને ધોરણ-12 પાસ માટે ભારતીય સેનામાં નોકરીની તક
ભારતીય સેનામાં કાયમી નોકરી મેળવવા માંગો છો તો 8 જૂન પહેલા કરો અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા

ભારતીય સેનામાં કાયમી નોકરી મેળવવા માંગો છો તો 8 જૂન પહેલા કરો અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા

  • Share this:
    નવી દિલ્હી. અસંખ્યા યુવાઓનું સપનું હોય છે કે ભારતીય (Indian Army) સેનામાં ભરતી થાય અને બોર્ડર (Border) પર જઈને પોતાના દેશ (Country)ની રક્ષા કરે. પરંતુ ખૂબ ઓછા લોકોને જ આ તક મળે છે. જો આપનું પણ સપનું છે કે તમે ભારતીય સેના સાથે જોડાઈને કામ કરી શકે તો આપના માટે એક સુવર્ણ તક (Opportunity) છે.

    મૂળે, ભારતીય સેના (Indian Army)એ દેશભરના યુવાઓ માટે લેહ (Leh) અને કારગિલ (Kargil)માં ભરતી માટે એક ભરતી રેલી (Indian Army Recruitment Rally-2021)નું આયોજન કર્યું છે. તે માં દેશભરના તમામ યોગ્ય ઉમેદવાર આર્મીના વિભિન્ન પદો માટે ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 જૂન 2021 છે.



    આ પદો પર થશે ભરતી

    >> સોલ્જર જનરલ ડ્યૂટી
    >> સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ
    >> સોલ્જર ક્લર્ક
    >> સોલ્જર ટ્રેડ્સમેન
    >> સોલ્જર ટેક્નિકલ

    આ પણ વાંચો, 1 જૂનથી મોંઘી થશે હવાઈ મુસાફરી, લોઅર પ્રાઇઝ બેન્ડમાં 13થી 16 ટકાનો વધારો

    ઉંમર મર્યાદા : આ તમામ પદો માટે 1 જાન્યુઆરી 2021 મુજબ ઉંમર 18થી 23 વર્ષ સુધીની હોવી જોઈએ.

    શૈક્ષણિક યોગ્યતા : આ વિભિન્ન પદો માટે ધોરણ-8, ધોરણ-10 અને ધોરણ-12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.

    અહીં થશે તૈનાતી : પસંદગી પામેલા ઉમેદવારની તૈનાતી લેહર અને કારગિલમાં કરવામાં આવશે.

    આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’



    આવી રીતે કરો અરજી : યોગ્ય ઉમેદવાર ઓનલાઇન અરજી અને વધુ જાણકારી માટે ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર વિઝિટ કરી શકે છે. ઉમેદવાર 8 જૂન 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:May 29, 2021, 8:20 am

    टॉप स्टोरीज