ભુજની બજારમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન, શ્રદ્ધાળુઓ વધામણા કરવા પહોંચ્યાં

ભુજની બજારમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન, શ્રદ્ધાળુઓ વધામણા કરવા પહોંચ્યાં
શનિવારથી શરૂ થતાં દશાનામા તહેવાર પહેલા ભુજની બજારોમાં દશામાની અવનવી મૂર્તિઓ વેચાણ માટે આવી.

શનિવારથી શરૂ થતાં દશાનામા તહેવાર પહેલા ભુજની બજારોમાં દશામાની અવનવી મૂર્તિઓ વેચાણ માટે આવી.

 • Share this:
  ભુજ: શનિવારથી દશામાનો તહેવાર શરૂ થવાનો છે. 10 દિવસના આ તહેવાર દરમિયાન લોકો દશામાની મૂર્તિની પોતાના ઘરમાં સ્થાપના કરે છે. મહિલાઓ દશામાના વ્રત રાખે છે. તહેવાર પહેલાં ભુજની બજારોમાં ઠેર ઠેર દશામાની મૂર્તિઓ જોવા મળી રહી છે. ધંધાર્થીઓ રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોથી મૂર્તિઓ લાવે છે અને અહીં લાવી તેમને શણગારે છે. આ વર્ષે કોરોનાની માઠી અસર ધંધા પર ન પડે અને લોકોમાં ઉત્સાહ રહે તેવી આશા ધંધાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.undefinedundefined

  undefinedundefined
  Published by:Vinod Zankhaliya
  First published:Aug 5, 2021, 1:07 pm

  टॉप स्टोरीज