સુરતઃ વરાછામાં મહિનામાં ત્રીજી હત્યા, ધાબા ઉપર આધેડને ગળે ટૂંપો આપ્યા બાદ લોખંડના સળિયાથી પતાવી દીધો

સુરતઃ વરાછામાં મહિનામાં ત્રીજી હત્યા, ધાબા ઉપર આધેડને ગળે ટૂંપો આપ્યા બાદ લોખંડના સળિયાથી પતાવી દીધો
ઘટના સ્થળની તસવીર

આ આધેડને પહેલા ગળેટુપો આપીને તેની હત્યા કર્યા બાદ તેના પર લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું.

 • Share this:
  સુરતઃ સુરતમાં સતત હત્યાની ઘટના (Murder case) સામે આવી રહી છે. જો કે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં સુરતના વરાછા ખાતે ત્રીજી હત્યાની ઘટના સમયે આવી છે. જોકે અહીંયા એક આધેડને ધાબા (man murder) પર પહેલા ગળે ટૂંપો આપીને ત્યાર બાદ લોખંડના સળિયા મારીને ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ (surat police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે. તેમાં પણ સતત હત્યાની ઘટના સમયે આવી અહીં છે. ત્યારે સુરતના વરાછા ખાતે એક મહિનામાં ત્રીજી હત્યાની ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા માંડ્યો છે. માત્ર એક જ મહિનામાં આ વિસ્તારમાં ત્રણ હત્યાના ગુના નોંધાઈ ચુક્યા છે.  ત્યારે સુરતના વરાછા રોડ પર આવેલ કમલ પાર્ક સોસાયટીમાં આવેલ બન્સી કાકાના ડેલા ટોરેન્ટ પાવરનું ટ્રાંસ્ફર્મર આવેલું છે. જોકે અહીંયા એક આધેડની ગતરોજ મોડી રાત્રે નયન ઉફે નવીન બચુભાઈ જોશી નામના આદેશની હત્યા કરલે અને લોહીમાં લતબત લાશ મળી આવી હતી. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

  આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

  આ પણ વાંચોઃ-પુત્રીએ માતા-પિતાને ઉકાળામાં ઊંઘની ગોળીઓ પીવડાવી, રાતમાં પ્રેમી સાથે મળીને કર્યું એવું કામ કે ઉડી ગયા હોશ

  આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

  અને હત્યાના વાત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે આ ઘટનાની જાણકરી મળતા પોલીસ પણ બનાવ વળી જગ્યા પર પહોંચી હતી.  આ આધેડને પહેલા ગળેટુપો આપીને તેની હત્યા કર્યા બાદ તેના પર લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. જોકે પોલીસ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી  આધેડ ની હત્યા કોને અને ક્યાં કારણકે કરી છે તે દિશામાં તપાસ સાથે વધુ કાર્યવાહી કરી હતીundefined
  Published by:ankit patel
  First published:Jun 1, 2021, 3:39 pm

  टॉप स्टोरीज