સુરતઃ લુખ્ખાગીરીનો live video, ડિંડોલીમાં દુકાનદારે પૈસા ન આપતા પડાવ્યો મોબાઈલ, આપી ધાકધમકીઓ

સુરતઃ લુખ્ખાગીરીનો live video, ડિંડોલીમાં દુકાનદારે પૈસા ન આપતા પડાવ્યો મોબાઈલ, આપી ધાકધમકીઓ
cctv પરથી તસવીર

દુકાનદારે આ અસામાજિક તત્વોનો વિરોધ કરતા આ ઈસમોએ દુકાનદારનો ફોન લઈ લીધો હતો. જોકે દુકાનદારે મોબાઇલ ફોન માંગતા દુકાનદારને ડરાવવા ધમકાવવા લાગ્યો હતો.

 • Share this:
  સુરત: શહેરમાં અસામાજિક તત્તવોની દાદાગીરી સતત વધી રહી છે. તેમાં પણ સુરતના (surat) લીબાયત, (limbayat) ઉધના (Udhana) અને ડિંડોલી (dindoli) વિસ્તરમાં સતત આવા લોકો સામાન્ય માણસને ડરાવવા સાથે માર મારતા હોય છે. અને પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે લોકોને હેરાન કરવા સાથે જે દાદાગીર કરે છે. ત્યારે આવી જ એક ઘટના સીસીટીવીમાં કેદ થતા દુકાનદારે આ સીસીટીવી (cctv) સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ કરતા પોલીસ દોડતી થઈ હતી.

  સુરતમાં સતત ગુના ખીરી માજા મૂકી છે તેની પાછળ પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે. જોકે પોલીસે અસામાજિક તતવોને નાથવામાં અસમર્થ થઇ છે. જેને લઈને અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે. જોકે અસામાજિક તત્વોનો આંતક સુરતના ઉધના પાંડેસરા સાથે સૌથી વધુ ત્રાસ અને દાદાગીરી લીબાયત અને ડિંડોલીમાં જોવા મળી રહી છે.  ત્યારે સુરતના ડિંડોલી વિસ્તરમાં આવેલા મહાદેવ નગર નજીક આવેલી એક દુકાનમાં આજે અસામાજિક તત્વ પોહચી ગયા હતા. પોતાની દાદાગીરી કરવા લાગ્યા હતા. જોકે દુકાનદારે આ અસામાજિક તત્વોનો વિરોધ કરતા આ ઈસમોએ દુકાનદારનો ફોન લઈ લીધો હતો.

  આ પણ વાંચોઃ-હરિયાણાથી હાલોલ સુધી પહોંચેલો વિદેશી દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરીની જોરદાર આઈડિયા જોઈ પોલીસ ખંજવાળવા લાગી માથું

  આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

  જોકે દુકાનદારે મોબાઇલ ફોન માંગતા દુકાનદારને ડરાવવા ધમકાવવા લાગ્યો હતો. આખરે દુકારદારે રૂપિયા આપ્યા બાદમાં તેને  મોબાઇલ ફોન પાછો આપ્યો હતો. જોકે  અસામાજિક તતવોને લઈને આ દુકાન દાર સાથે સ્થાનિક વિસ્તરણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

  આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ live video, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી ને તલવાર વડે કાપી કેક, કર્ફ્યૂમાં જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! આંખોની સામે જ પતિના દર્દનાક મોતને યાદ કરીને તડપતી હતી, 35 દિવસ બાદ પત્નીએ કરી આત્મહત્યા

  ત્યારે જોવાનું એ રહીયુ કે આ આમાજીક તતવોને નાથવામાં કોણ આગળ આવશે. ત્યારે આવા અસામાજિક તત્વો પર કાર્યવાહી થયા અને આવા ઈસમો જેલના સળિયા પાછળ જાય તે માટે દુકાનદારે દાદાગીરીનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ કર્યો હતો.  જેથી પોલીસે આ મામલે આ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે. જોકે આ વીડિયો વાયરલ થતાની સાથે સમગ્ર વિસ્તારમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો.undefined
  Published by:ankit patel
  First published:Jun 6, 2021, 10:01 pm

  टॉप स्टोरीज